આજે કામ માટે બહાર નીકળ્યો તો ફ્રુટવાળો, ઘડિયાળી, પરચુરણ આઈટમનો વેપારી એમ ત્રણ ત્રણ ખાંસતા લોકોના સંપર્કમાં આવ્યો. આશા છે તેમને અનક્લીન બોપલની ધૂળજ નડી હોય. ત્રીજું વેવ ફાટયું લાગે છે.
1.માસ્ક સેનીટાઇઝર નો ઉપયોગ ને
2.દુકાનો પર કાઉન્ટર પર હાથ મુકવાને બદલે ખિસ્સામાં રાખીએ કે મોજા પહેરીએ.
3.Upi, paytm થી પૈસાની આપ લે કરીએ
4. આવીને હાથ ધોઇએ ને સેનિટાઈઝર ની નેની બોટલ સાથે રાખીએ.
એટલી સાવચેતી રાખીએ.
-SUNIL ANJARIA