નથી રમવી મારે...
આ અંચૈ ભરેલી રમત કાલિદાસ
જો ને કપાય છે દોરી
'ને સૌ કહે પતંગ કપાયો...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111778846

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now