તું જ્યારે ગુસ્સો કરે છે,
આ દિલમાં કંઇક ખૂંચ્યા કરે છે.
હું કોને કહું આ વાત?
જે કોઈને કેહવાય નહીં.
તને કહેવું છે,
પણ તું સાંભળે નહીં.
આ દિલમાં કંઇક ખૂંચ્યા કરે છે,
તારાં સમ એ બહું વાગ્યા કરે છે.
બસ ઉઝરડા જ પાડ્યાં કરે છે.

-Vaishali Parmar

Gujarati Sorry by Vaishali Parmar : 111778551

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now