એ નખરાળી પતંગ બસ આમતેમ ઝુલતી જાય, દોરી ને કવચ બનાવી હવાને જાણે વીંધતી જાય, હોય ભલે ને વેગીલો પવન ગમે એટલો, સ્થિર રહીને બસ આમ જ ઝુલતી જાય....brij
happy makarshankranti

-Dr. Brijesh Mungra

Gujarati Blog by Dr. Brijesh Mungra : 111777888

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now