✍️ *monty_ni_vato* ✍️
આજે તમારા ખુશીના *ગગનમાં પ્રેમનો* પવન હોય ..
તમારી *પ્રેમ ની પતંગ* એટલી ઊંચી સ્થિર થાય..
કે લોકો જોઈને ફક્ત આનંદ જ લઈ શકે...
કોઈ કાપી ના શકે..
પણ તમે કોઈની *લાગણી અને પ્રેમ ની પતંગ* ના કાપતા🪁
પણ મનમાં રહેલ *નફરત અને ઈર્ષ્યા ના પતંગ* ને જરૂર કાપજો...!
*બાબરિયા પરિવાર* તરફથી આપને 🪁 *મકરસંક્રાંતિ*🪁 ના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
*Happy Uttarayan* 🪁💐🙏😊