હું એક અધુરી ગઝલ ને,
એ અધુરાશ નો પુરેપુરો સાર તુ,
તુ એક ઢળકતો સૂરજ ને,
એ પછી નો ઘનઘોર અંધકાર હું.....
Tinu.v.

Gujarati Poem by Tinu Vaghela : 111777748

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now