Gujarati Quote in Motivational by Priten K Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાંટા વચ્ચે ઘેરાએલું પુષ્પ , સુવાસ ફેલાવી રહ્યું હતું, મેં એને પૂછ્યું અરે મૂર્ખ , કોના માટે તુ આટલી સુગંધ ફેલાવે છે ? આખરે તો કોઇ માણસ તને તોડીને પછી સુનઘીને પગ નીચે કચડી નાંખશે..

એણે હસીને કહ્યું કચડી નાખવું માણસનો સ્વભાવ છે અને ખુલીને સુગંધ ફેલાવવું મારો સ્વભાવ..
અને હા એને કારણે જ મને ઇશ્વરના માથા પર સજવાનું સૌભાગ્ય મળે છે..

બસ કોઇ આપણો ગમે તેટલો misuse કરે, આપણે બીજાના જીવનમાં સુગંધ ફેલાવીએ તો ક્યારેક આપણને પણ ઇશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે..

-priten

Gujarati Motivational by Priten K Shah : 111777384
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now