Gujarati Quote in Whatsapp-Status by Falguni Dost

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Jay Shree Radhe Krishana 🙏🏻...

આ મારા કાકીનુ લખેલ અહી રજુ કરુ છુ.

કોરોના પોઝીટીવ સ્પેશિયલ

આવી ત્રીજી લહેર કોરોનાની
અમે તો આવી ગયા સપાટામા હો ભાઈ
લહેરે તો એવા ઝમઝોળ્યા
કે થઈ ગયા અમે પોઝીટીવ હો ભાઈ
રોગ લેવા તો મોટા જ લેવા
શાને લેવા નાના નાના હો ભાઈ
થયા આઇસોલેટ આજ અમે તો
ને પુરાયા પાંજરે હો ભાઈ
હવે તો આરામ જ આરામ છે
જમશુ તૈયાર ભાણે હો ભાઈ
ગરમ પાણી ને ઉકાળા પીશુ અમે
દવા પણ ન રાખીએ બાકી હો ભાઈ
યોગ પ્રાણાયામ રોજ કરીશુ અમે નાસ લેવાનુ નહિ ભૂલીએ હો ભાઈ
ડરશુ નહિ જરાય અમે તો
હૈયે છે ઘણી હામ હો ભાઈ
આવ્યા છીએ પોઝીટીવ
મનથી પણ રહેશુ પોઝીટીવ હો ભાઈ
બઠો છે મારો દ્વારકાધીશ મોટો
અપાવશે કોરોનામાથી મુક્તિ હો ભાઈ
"નિતા "🌸

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111777268
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now