*આપણા "પડછાયા" પાસે પણ આપણે "જીવતા" શીખવાનું છે,*

*કયારેક "નાના" થઈને "તો" ક્યારેક "મોટા" થઈને.*
*બહુ સાચવીને ચાલવું પડે છે જીવનમાં એક ત્રાજવા ની જેમ,*
*એક તરફ લાગણી હોય છે તો બીજી તરફ ફરજો હોય છે*...
*જય શ્રી ક્રિષ્ના* 🙏🙏
शुभ સવાર

Gujarati Quotes by Parag Gandhi : 111777080

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now