તું યાદ બહુ આવે છે....!!
એક વાત કહું તું નથી ને એટલે તારા લાસ્ટ સીન સાથે વાત કરી નાખું છું,જુના મેસેજ વાંચી ને જુનાં દિવસોને યાદ કરી નાખું છું,તારી કમી તો પુરી નથી કરી શકતી પણ એ અહેસાસ કરાવે છે કે તું મારી પાસે છે, આમ તો નથી જ અને જો હોત તો મને આવી રીતે રોવા ના દે ,પણ આજે પણ તું મારી નજરથી ક્યાં દૂર જાય છે, આંખ બંધ કરું છું ને સામે તું આવી જાય છે,બહુ વ્યસ્ત છો આજકાલ મને ખબર છે,બસ એક વાત કરવી હતી તું યાદ બહુ આવે છે......!!