પ્રેમ કર્યો છે મેં તને અંતરના ઊંડાણથી, એટલે જ નિભાવું છું તારા ગમા -અણગમાને ઘણા પ્યાર થી,યકીન માનજે, જાય ભલે દૂર તું મારાથી,પણ,મન તો તારું મારામાં જ રહેશે, કે મ કે, તારી એક એક પળ ની પરવાહ કરી છે મેં દિલો જાનથી

-Rekha Parmar

Gujarati Shayri by Rekha Detroja : 111776892

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now