માણસને શું જોઈએ, માન મોભો પૈસા સોહરત, રૂપ રંગ એસો આરામ???
ના કદાપી નહી,
બસ એક હમદર્દ સહારો, તેને માનવા વાળું ,સાભળવા વાળું, અને સમજવા વાળું અને સમજાવવા વાળું, હક જતાવવા વાળું, હક આપવા વાળું,
એક જીવીત આનંદીત પ્રફુલ્લિત વ્યક્તિ, સાથી, જે સાથે હોય
💐🙏🕉️🕉️
બસ એથી વીશેષ કશું જ નહીં 👌👍🕉️
રાજ હેમંત