જાણે છે છતાં અજાણ બને છે,
આવી રીતે કેમ તું મને હેરાન કરે છે?

મને પૂછે છે કે તને શુ ગમે છે?
હવે જવાબ ખુદ સવાલ કરે છે..

-Minal Vegad

Gujarati Shayri by Minal Vegad : 111776731

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now