માણસનું અસ્તિત્વ શું છે ??

આમ જોવા જઈએ તો કંઈ જ નથી

આપણા કર્મ સારા હશે તો

મૃત્યુ પછી પણ કોઈ યાદ કરશે આપણને

નહીં તો આપણા મૃત્યુ પછી

આપણા પોતાના પણ ખુશી મનાવશે .....

નરેન્દ્ર પરમાર " તન્હા "

Gujarati Thought by Narendra Parmar : 111776673

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now