માસ્ક જો ખીલી એ લટકાવી રાખ્યાં હોય તો મોં પર બાંધી દેજો.
નહીં તો આપણને ઢાંકી ને ફોટો ખીલી એ લટકાવી દેશે.
મજાક ની વાત છે પણ મજાક લેવાની ભૂલ કરતાં નહીં.
વેકશિન લીધી છે, એવી હવા માં ના રહી સાવધ રહેવું.
બિવાની વાત નથી હિંમત થી સાથ આપજો બધું શક્ય થઈ જસે.
નર