ભીતરની આગ કયા શાંત થઈ
આજે આ વાત વ્હાલી થઈ

જર જર વહેતું પાણી પારકું થયું
કિનારા સાથેનું સગપણ અજાણ્યું થયું

શાંત થયેલો સમય જાગતો થયો
તારી યાદ થી એ પણ વ્હાલો થયો

જાણે અજાણે મન સમજુ થયું
એ પણ હર્દય સામે હારતું થયું.

- ડો.માધવી ઠાકર ✍️

Gujarati Poem by ડો. માધવી ઠાકર : 111776087
shekhar kharadi Idriya 5 year ago

वाह क्या बात है, सुन्दर अभिव्यक्ति...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now