પ્રેમ થાય તો આખું જગત પ્રેમમય લાગે,
અને જ્યારે એ જ પ્રેમથી નફરત થાય તો!?
કોઈ સાચો પ્રેમ કરે, અને કોઈ પ્રેમમાં રમત રમે તો!?
કોઈ વફા કરે, અને કોઈ બેવફાઈ કરે તો!?
કોઈ ભરોસો માંગે અને કોઈ ભરોસો તોડે તો!?
રમવા માટે ઘણી રમતો, છતાં કોઈ લાગણીથી રમે તો!?

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111775978

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now