આપણે જાણીએ છીએ કે,
સત્ય એકજ હોય છે, જ્યારે જૂઠાણાં હજારો
છતાં,
કોઈપણ વિખવાદમાં, બે વ્યક્તિઓમાંથી જેને પણ સાંભળીએ, બંને સાચા લાગે છે.
બોલો, આમા વિખવાદનો અંત,
ક્યાંથી આવે ?
ક્યારે આવે ?
મારી આ રચના નિહાળો, યુટ્યુબ પર,
https://youtu.be/1wFpS3lrdSs

Gujarati Thought by Shailesh Joshi : 111775759

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now