*ઈશ્વરે માનવને જન્મ આપી*
અને આખી દુનિયા આપી દીધી.
અને કહ્યું ત્રેવડ હોય
એટલું લઈ લે
માણસે
*માત્ર ઇચ્છા જ લીધી*
*જે ક્યારેય પુરી થતી નથી*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
*"મન"* બગાડે એવા *"વિચારો"* થી
*અને*
*"મૂડ"* બગાડે એવા *"માણસો"* થી
*હંમેશા દૂર જ રહેવું*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
દુનિયા ના આ ચાર સ્થાન
જે ક્યારેય ભરાતાં નથી...
સમુદ્ર, સ્મશાન, ઈચ્છા નો ઘડો,
અને માણસ નું મન...
🙏🌹🙏🌹🙏🌹
💐🌸🌷🌹🌺🌿
💐🌸🌷🌹🌺
Very G. M..
💐🌸🌷🌹🌺
Hv Nc Day..
💐🌸🌷🌹🌺
Take Care..