Never think you are nothing...Never think you are everything...But think that you are something….Then you can achieve anything…. Have faith & move ahead to achieve your GOALS.
ક્યારેય એવું ન વિચારો કે આપણે કંઈ જ નથી. ક્યારેય એવું પણ ન વિચારો કે આપણે જ સર્વસ્વ છીએ..પણ ક્યારેક એવું પણ વિચારો કે આપણે કંઈક છીએ….પછી તમે કંઈપણ હાંસલ કરી શકો છો….પોતાના ઉપર વિશ્વાસ રાખો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આગળ વધો....