Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેલેન્ડર બદલાયું ને વર્ષ પણ બદલાયું,
આપણા વચ્ચેની મિત્રતા નહીં બદલાયી....

જૂનું વર્ષ વિતી ગયુંને નવું વર્ષ શરૂ થઈ ગયું,
આપણા વચ્ચેનું લાગણીનું બંધન નહીં બદલાયું....

ફકત આપણે 2021 માથી 2022 માં આવી ગયા છે,
આપણો ઝઘડો, મસ્તી ને ગુસ્સો ,ધમકી નહીં બદલાયી....

નવા વર્ષની સંગ સમય ને સંજોગો થોડા બદલાશે,
આપણે એકબાજાને હેરાન કરવાની આદત નહીં બદલાયી....

જૂના વર્ષના ખરાબ અનુભવો ને ભૂલો ભૂલીને આગળ વધીએ,
આપણે આપણી દોસ્તી કાયમ આવી જ રાખીએ....

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111774636
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now