Gujarati Quote in Blog by Krishna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અટકે છે, ભટકે છે, કેટ-કેટલું રખડે છે,
અમનની શોધમાં વ્હાલા આ મન હજુ ખટકે છે,,,,

રોજ નવી વાતો, રોજ નવી રાતો, રોજ નવા વિચારો,
કેટ-કેટલા સંજોગોમાં વ્હાલા નિરાંત મારુ ફરકે છે,,,,

જોઈએ શાંતિ મને, જે ફકત તુજ પ્રીત થી જ છલકે છે,
રડતું હૈયું મારુ તારા વ્હાલને જ તરસે છે,,,,

પ્રેમ ભર્યા તારા આલિંગન માં સ્નેહ મારું મેહકે છે,
સાથ તારો પામવા રોજ નવા ચક્કરમાં લટકે છે,,,,

હવે આપીદે મુજને તું શાંતિ ને અમનની એક મીઠી સોગાદ,
હવે બસ વ્હાલાની શાંતિ જ મારા મનમાં ચેહકે છે.....

B+ve

Gujarati Blog by Krishna : 111774582
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now