લલ્લુ:"આ પાણીપુરીવાળાનો ધંધો કેમ વધારે ચાલે છે?"
ગલ્લુ:"તારી આને મારી ઘરવાળીઓ જેવી મહિલાઓને કારણે જ સ્તો..."
લલ્લુ:"એ કેવી રીતે?"
ગલ્લુ:"તું જોજે, જ્યારે પણ કોઇ વસ્તુ ખરીદવાની હોય તો એ બજારમાં પહેલી વખત એને જોવા જશે, બીજી વખત ભાવતાલ કરવા જશે. ત્રીજી વખત ખરીદવા જશે અને ચોથી વખત બદલાવવા જશે, પણ પાણીપુરી તો એ ચારેય વખત ખાતી આવશે..."