કલગી અધૂરો પ્રેમ પૂરો કરવા માગું છું હું મારો,
શું તું હજુ સાથ આપવા તૈયાર છે મારો....
કલગી તારી સાથે ફરી સમય વિતાવા માગું છું હું,
શું તું હજુ સમય વિતાવા માગે છે મારી સાથે...
કલગી જે થઈ ગયુ છે એ ભૂલવા માટે તૈયાર છું હું,
શું તું હજુ નવી શરૂઆત કરવા માગે છે મારી સાથે...
કેમ છોડીને જતી રહી છે એનું કારણ નહીં પૂછું તને ,
શું તું હજુ પહેલાં જેવી જિંદગી જીવવા માગે છે મારી સાથે...
હું તો આજ પણ હાથ થામવા તૈયાર છું તારો,
પેલા પણ હતો ને આજ પણ છું હું તો ફકત તારો...
-Bhargav Jagad