*ગામ નમૂનાઓની યાદી*
*નમૂના ૧થી૧૮*
*નમૂનો-૧*
કાયમી ખરડો, ખેતરવાર પત્રક, ફેંસલવાર પત્રક
*નમૂનો-૧ (અ)*
ફોરેસ્ટ રજિસ્ટર
*નમૂનો-૨*
બીજી કાયમી ઉપજનું પત્રક
*નમૂનો-૩*
ઈનામી જમીનપત્રક
*નમૂનો-૪*
પરચૂરણ જમીન મહેસૂલપત્રક
*નમૂનો-૫*
ઠરાવ બંધ / હિસાબ બંધ
*નમૂનો-૬*
હકનું પત્રક
*નમૂનો-૭*
જમીનની અનુક્રમણિકા
*નમૂનો-૮* (અ)
જમીનની ખાતાવહી
*નમૂનો-૮*(બ)
જમા-ઉધાર ની ખાતાવહી
*નમૂનો-૮*(ક)
શિક્ષણ ઉપકર, માંગણું / વસૂલાત
*નમૂનો-૯*
રોજમેળ / પહોંચનું પત્રક
*નમૂનો-૧૦*
ચલણ
*નમૂનો-૧૧*
ટાળા પત્રક
*નમૂનો-૧૨*
પહાણી પત્રક
*નમૂનો-૧૩*
તુલવારી પત્રક
*નમૂનો-૧૪*
જન્મ/મરણ પત્રક
*નમૂનો-૧૪*(અ)
શીતળાં કાઢ્યાંનું પત્રક
*નમૂનો-૧૪*(બ)
બળિયાકાકા રોજીંદો રિપોર્ટ
*નમૂનો-૧૪*(ક)
ઘોડાં તથા ઢોરનાં રોગનું પત્રક
*નમૂનો-૧૫*
ઢોર વિગેરેનું પત્રક
*નમૂનો-૧૬*
પિયાણી/પાણી સાધનોનું પત્રક
*નમૂનો-૧૭*
આવક-જાવક રજીસ્ટર
*નમૂનો-૧૮*
ઠરાવોની ફાઈલ
નોંધ-જ્યાં પણ આ બધા V. G એટલે કે વિલેજ ફોર્મ નિભાવવામાં આવે છે એ ગામનો વહીવટ કુશળ અને પાક્કો,સફળ માનવામાં આવે છે.
*રેવન્યું આર્ટિકલ*
#ગામના વહીવટી 18 નમૂના/ફોર્મ/પત્રક
*જિતેન્દ્ર જોષી*✒️✒️✒️