આ દ્રશ્ય તો અમર થઈ ગયું છે વીર ચેતક તારા મહારાણા પ્રતાપ ના પ્રેમ ની વાત પોતે 3 પગ સાથે દોડ્યો છે આંખો માં જૂનુન હતું સામે તો બનાસ નું નાળું હતું જો આખે આખી નદી પણ હોત તો તે પણ નાની બની જાય કેમ હું ચેતક મહારાણા પ્રતાપ નો ઘોડો છું હું તો એક અંગ છું મહારાણા નો પણ પ્રાણ છૂટયા પણ પોતાનો આત્મવિશ્વાસ અડગ રહ્યો ને તે અમર બની ગયો ચેતક.
-VAGHELA HARPALSINH