Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમજી નથી શકતી હું શાને આવું થાય છે
ક્યારેક આ શાંત વાતાવરણ મને ખૂબ છંછેડે છે
નીરવ શાંતિ લાગતી હોય છે જ્યારે ત્યારે તારો બડબડાટ મને સંભળાય છે
રોકી નથી સકતી હું મારી જાતને તારા બડબડાટ માં મારા સંવાદો  સંભળાય છે Bindu Anurag
ક્યારે તારો એ પ્રેમ ભર્યો ઠપકો તો
ક્યારેક મારો રિસાયેલ એ છણકો મહેસૂસ થાય છે
ક્યારે શાંતિમાં પણ જાણે કોલાહલ નો માહોલ સર્જાય છે
તો વળી ક્યારે જાહેરમાં પણ એકાંત અનુભવાય છે
સમજી નથી શકતી હું આવું શાને થાય છે
કે મારા સમગ્ર અસ્તિત્વમાં જાણે તું જ છવાયેલ છે
સમજી નથી શકતી હું શાને આવું થાય છે

09:00 PM 27/12/21

-Bindu _Anurag

Gujarati Blog by Bindu : 111773290
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now