✍️ *monty_ni_vato* ✍️
.
*સરકાર બની... તારાં મનના શહેરમાં, મારે લોકડાઉન લાવવું છે...*
.
*જ્યાં ફક્ત એક જ વાત હોય... હું એટલે તું.. ને તું એટલે હું....!*
.
*ને પ્રેમ રોગ કોરોના જેવો નીકળે, નાં કોઈ દવા કામ કરે... કે નાં કોઈ દુઆ...!*
.
*આજીવન, બસ તારા દિલમાં ક્વોરંટાઈન થઈને રહેવું છે....*
.