Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમની સફરમાં ઘણા લોકો મળ્યા હતાં મને, પ્રેમની સફરમાં મારું લાગણીભર્યુ હ્રદય કોઈએ ના જોયું....

પ્રેમની સફરમાં બધાંએ સ્વાર્થ માટે સંબંધ રાખ્યો મારી સાથે,
પ્રેમની સફરમાં મારી નિસ્વાર્થ ભાવના કોઈએ ના જોયું....

પ્રેમની સફરમાં બધા લોકોએ દગો કર્યો મારી સાથે,
પ્રેમની સફરમાં મારો અનહદ પ્રેમ કોઈએ ના જોયું...!

પ્રેમની સફરમાં ઘણાં બધાએ સાથ છોડી દીધો મારો,
પ્રેમની સફરમાં મારી જિંદગીભર સાથ નિભાવવાની હિંમત ના જોયું...

પ્રેમની સફરમાં ઘણાં બધાંએ વિશ્વાસ તોડ્યો મારો,
પ્રેમની સફરમાં મારો અતુટ વિશ્વાસ કોઈએ ના જોયું....

પ્રેમની સફરમાં એકલા રહેતા શીખી જાજો નહીંતર દુ:ખી થશો,
પ્રેમની સફરમાં મારું સમર્પણ કોઈએ ના જોયું....

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111772483
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now