કૉઈ છોડતું નથી એકબીજાને એ તો સમય જ છોડાવે છે, આ પ્રેમ જ એવો છે જિંદગીમાં હર કોઇને સતાવે છે !!
લોકો કહે છે ઉદાસી તારો સ્વભાવ છે પણ,
તેમને ક્યાં ખબર છે, આ તો કોઇના અભાવ નો પ્રભાવ છે !!
કેમ, તારી ખામોશી મને ખામોશ કરી જાયછે,
કેમ, તારી ઉદાસી મને ઉદાસ કરી જાયછે,
શું સંબંધ છે તારો ને મારો ??
જ્યારે પણ તારી યાદ આવેછે !!
મારી આંખો ભરાઈ આવે છે ...
❤💔❤