નમ્ર બનીને ખૂબ સહન કર્યું છે
હવે વિનમ્રતા ડંખે છે મારી જાતને
નથી બનવું મારે એટલું સરળ કારણ કે
અહીં સહજ બનેલી વસ્તુઓની કિંમત નથી થતી
મારે તો બનવું છે અમૂલ્ય કે મૂલ્યવાન Bindu Anurag
કે જેના ખોયા પછી તેની સાચી પરખ થાય છે
કે તેનું મૂલ્ય સમજાય છે
૦૨:૫૫ AM 23/12/21
-Bindu _Anurag