કોઈ પારકું છેતરે તો સમજાય
પણ જો પોતાના જ છેતરે તો શું કરવું ?
કોઈ બીજા દગો દઈ જાય તો સમજાય
પણ જેને સૌથી વધારે મહત્વ આપ્યું છે
તે જ દગો દઈ જાય તો શું કરવું ?
કોઈ બીજા આપણને ન સમજે તો સમજાય
પણ જેને જીવ થી વધારે માન આપ્યું છે તે જ
જો ન સમજે તો શું કરવું ? Bindu Anurag
કોઈ બીજું આવી લડી ઝગડી જાય તો સમજાય
પણ જેને સ્વજન માન્યા છે તે દગો કરી જાય તો શું કરવું ?
જિંદગીમાં બીજાના પર ભરોસો ન કરાય તે તો સમજાય પણ અહીં તો આપણા જ આપણને છેતરી જાય તો શું કરવું ?
એ જિંદગી તુજ બતાવ ને કે હવે શું કરવું.....?????
-Bindu _Anurag