નથી કોઈ લેવા દેવા તોય આપડે તો વચ્ચે જ પડ્યા...
આંખો કરી રહી હતી વાત ત્યાં હૃદયે જ ડોકિયાં કર્યા...
ગમાં અણગમાની તો વાત જ બાજુ પર રહી,
ને અંતરે જ જાણે ગમતાં ની હા ભણી...
જાણે પરવાનગી ની કોઈ જરૂર જ ના રહી,
ઈશારાઓ એ પણ એવી રજૂઆત કરી...
પછી તો વાત જ ક્યાં રહી એ હસ્યા ને શરૂઆત થઈ...
લેવા દેવા વગર ની આ જિંદગી આબાદ (બરબાદ😂) થઈ...
-Tru...