Gujarati Quote in Poem by Hiral

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોતરણી

કંઈક એ રીતે મેં તને ભીતરે કંડારી છે,
તારા વગર મારી રાતોને અજવાળી છે

રહે છે મારામાં પીડા અને પ્રેમ બંન્ને સતત,
કેટલીયે સંવેદનાઓ વચ્ચે મેં તને મઠારી છે

આવરણોને લીધે તારું અટકવું છે વ્યાજબી,
મેં પણ ઈચ્છાઓને મનમાં જ દફનાવી છે

મારા શબ્દો તને સ્પર્શી નથી શકતાં તેથી,
હવે અભિવ્યક્ત થવા કલમ અટકાવી છે.

હિર

Gujarati Poem by Hiral : 111771813
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now