એ જ સાંજ છે પણ તું નથી
એ જ દરિયો એ જ લહેરો પણ તું નથી
સમીપ છો તું મારાથી પણ જોજનો દૂર છો તું મારાથી
અનુભવું છું દરેક ક્ષણ તુજને પણ પ્રત્યક્ષ તું નથી
કેવું છે ઘણું પણ તું નથી Bindu Anurag
મન જાણે છે કે તું છે દરેક ક્ષણ મારી સાથે પણ તું નથી
તું નથી એ સ્વીકારવા હૃદય મંજૂર નથી
શું કરું કેમ મનાવુ તેને કે ખરેખર તું નથી
04:44 PM 19/12/21
-Bindu _Anurag