જીવનમાં એક આદત કાયમને માટે પાડો ,
ક્યારેય કોઈની આદત ના પાડો !!
કોઈને પણ પ્રેમ કરો મન ભરીને પાગલની જેમ કરો,
પણ સપના કયારેય જોવો નહિ,
કારણકે દર્દ પ્રેમ નથી આપતો પણ તૂટેલાં સપના આપે છે
તારા જેવો પ્રેમ કદાચ કોઈને નહિ કરી શકુ,
પણ હા, તારા જેવું દુ:ખી પણ કોઈ નહિ કરી શકે ..
સાચો પ્રેમ કરવા વાળા ઍક જ ભૂલ કરી બેસે છે તેઓ જેમને પ્રેમ કરતા હોય,
એ વ્યકિત ને પણ ઍમ સમજી લે છે કે તેઓ પણ એમને
એમની જેમ સાચો પ્રેમ કરતાં હશે..
પ્રેમ એની સાથે કરજો જેનું દિલ💔 પહેલા થી જ તુટેલુ હોય, કેમ કે 💔 તુટેલા દિલવાળા ક્યારેય કોઇનું દિલ નથી તોડતાં....
મને લાગ્યું કે નહી રહી શકે એ વ્યકિત મારા વગર , પણ સાહેબ , અફસોસ થયો ઍ વ્યકિતના ચહેરા પર સુકુન જોઇને...