*🥀ચકાસ્યાં કરશો તો કોઈ પોતાનું નહીં જડે,*
*અને... હા...*
*ચાહતાં રહેશો તો કોઈ પારકું નહીં જડે !!*
*🥀કોઈ વ્યક્તિને "હરાવી" ને નીચું પાડવું એ સફળતા નથી. પણ...*
_*કોઈ વ્યક્તિને સમ્માન* *આપી."જીતી" લેવી એ જ સાચી સફળતા છે.*
*🙏🏻શુભ સવાર 🙏🏻*
*👏🏻જય શ્રી કૃષ્ણ 👏🏻*
*🌞આપનો દિવસ શુભ રહે 🌞*