વિશ્વાસને ઠેસ વાગેને સાહેબ ત્યારે સાત સોના ના સંબંધ પણ ભૂલાઈ જાયછે !!
દુ:ખ ત્યારે જ થાય છે જ્યારે તમને એ અહેસાસ થાય તમે જેને પોતાની પૂરી દુનિયા સમજો છો એની નજરમાં તમારી કોઈ કિંમત હતી જ નહિ !!
ડિપ્રેશન કઈ મજાક નથી હોતું દોસ્ત,
ખૂબ હસવા વાળું વ્યકિત રડી રડીને અંદરથી ખતમ થઈ જતું હોયછે !!