હા હું ભીડમાં જ ક્યાંક ભિડાયેલી હતી.
પણ મારા એકાંતે મને ત્યાંથી વાળી Bindu Anurag
હું એનો જ એક હિસ્સો હતી પણ
હવે હું જાણું છું કે એક કિસ્સો હતો
ન જાણે કેમ એમાં ખોવાઈ હતી પણ
જાણ્યું જ્યારથી ત્યારથી જ
હું એક અંગત પળ માણતી હતી
જો હું એ ભીડમાં જ રહત
તો કદાચ હું અહીં ન પહોંચી હોત
પણ એ ભીડમાં જ તેની સાથે મુલાકાત થઈ
એ જ જાણે મારું એ એકાંત...
૧૪/૧૨/૨૧
૦૭:૨૦ PM
-Bindu _Anurag