જ્ઞાની તો જાણતુંજ હશે કે શીવ અને શક્તિ ના મીલન થી આ પ્રકૃતિ ખીલી છે, પ્રેમ મિલન અને પ્રણય વીના પ્રકૃતિ નો વિકાસ નથી, પ્રકૃતી ની સુંદરતા અને મહક એછે પ્રેમની ઓળખ,
મન હોય તો માળવે જવાય,
દુનિયા ના બંધનો અને આપણી ધટીયા સોચ પ્રેમને બાંધી નથી શક્તો, એ તો એક મુહીમ છે ચળવળ છે, જે બે પ્રેમીઓ ના મનમાં જીવંત રહે છે,
રાધે શ્યામ 🙏💐
hemantbharti