प्रलये भिन्न मर्यादा,
भवन्ति किल सागराः।
सागरा भेदमिच्छंति,
प्रलयेऽपि न साधव:॥
(चाणक्य नीति ३.६)।
ભાવાર્થ -- દરિયાને આપણે ખૂબ ગંભીર ગણીએ છીએ, પરંતુ જ્યારે પ્રલયકાળ આવે છે ત્યારે એ પણ પોતાની મર્યાદાઓ ભૂલી જાય છે અને કિનારા તોડી નાંખીને જમીન પાણી એક કરી નાંખે છે.પરંતુ સાધુ પુરુષો પહાડ તૂટી પડે તો પણ પોતાની શ્રેષ્ઠ મર્યાદાઓનું ઉલ્લંઘન કરતાં નથી.
🙏 મંગળમય મંગળવાર! 🙏