ભાગીને પ્રેમલગ્ન કરેલા ચંદુ ની નજર એક સમાચાર સામે પડી, એણે સમાચાર વાંચ્યા અને પોતાની જાડી પાડી પત્ની સામે જોયું, પાછા વાંચ્યા અને પાછું પત્ની સામે જોયુ, આવું બે ત્રણ વખત કર્યુ એટલે પત્ની ની નજર સમાચાર ભણી ગયા,
એણે પણ એજ સમાચાર વાંચ્યા ને, પછી ચંદુ ને જે ધોયો છે, જે ધોયો છે,
ચંદુ અત્યારે ઓર્થોપેડીક હોસ્પિટલ માં દાખલ છે,...
સમાચાર હતા:
લખનૌ ની ઘટના: ચોરને ભૂલ સમજાતાં ચોરીનું ટાયર પાછું આપવા આવ્યો...
😄😄😄😄😄😜😜😜😜😜😜😜😜😜