તારી યાદો માં રડીતો લઉ છું,
શાંત થવા માટે તારો ખભો અને
તારો હક જોઇએ છે .......
હા હું રડુ છું ખૂબ રડુ છું તારી યાદો માં,
કારણ એક જ છે કે તારા થી
લાગણી થી બંધાણો છું......
કયારે નથી રડયો મુશ્કેલી માટે,
હર હાલમાં લડયો છું મુશ્કેલી
સામે.....
પ્રીત કરી છે પલ પલ મેં તારા થી
પ્રાણ ત્યાગી ને....."યાદ "Aજિંદગી j👫