જીવનસાથી બનીને સાથે
ચાલવાનુ છે.....
જિંદગી ને પેલે પાર પહોંચવાનું
છે......
હાથો મા તારો હાથ રાખી ને
જિંદગી નુ ગીત ગાવાનું છે......
હર હાલ મા ખુશ રહી ને જીવવાનું
છે.....
મોતીની જેમ અેક બીજાના
હૈયાનો હાર બની ને ચમકવાનુ
છે........
શ્વાસે શ્વાસે ઉરની કેડીએ જિંદગી
ને વિસામો આપવાનો છે....
જીવનસાથી બની ને જિંદગી રૂપી
જીવનના પર્વ ને એક બીજાને
હસાવતા હસાવતા ઉજવવાનો છે....."યાદ "👫Aજિંદગી j👫