Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને તેની જોડે વાત કરવી ગમે છે
કોઈ ખાસ કારણ તો નથી પણ
તેમ છતાંય તેનો સહવાસ મને  ઝંખે છે
ખબર નહીં શા માટે પણ
તેની દરેક વાત મને ગમે છે
તેના કહ્યા પહેલા જ હું તેને જાણી લઉં છું
તેમ છતાંય અજાણ્યાની માફક હું એ ની સાથે વર્તુ છું
કોઈ ખાસ કારણ તો નથી પણ તેમ છતાં એ મને ગમે છે
એ મને કંઈ ના કહે ...પણ હું જાણું છું કે એ મારી care કરે છે
એ ની કેટલીય મર્યાદાઓ માં  રહે છે
માટે જ તો એ મને ખૂબ ગમે છે
હું એ ને ખૂબ અંગત માનું છું Bindu Anurag
એ વાત બસ એ જ જાણે છે...ને મારો દ્રારકાધીશ...
ખબર નહીં શું કામે પણ બસ મને એ ગમે છે...
( એ વ્યક્તિને સમર્પિત કે જેનો મારી સાથે લોહી ના સબંધ નથી પણ મારું હૃદય પૂર્વક જતન કરે છે.. જય શ્રી કૃષ્ણ 🙏
05:02 AM
05/12/21

-Bindu _Anurag

Gujarati Blog by Bindu : 111768084
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now