ગમે છે મને એ ચા ની પટારીયો જ્યા હુ આને તુ ચા પિયે છિયે..
આમ તો કોઈ દેખીતો પરિચય નથી,છટા ચ્હાવાળા સાથે મુસ્કાન નો સંબંધ બની ગયો છે....
તારો ચ્હા પીવાનો શોખ મને સૌથી પ્રિય છે,
હવે એ જ શોખ મારું વ્યસન બની ગયો છે ....
ભળી જવા માગું છું તારામાં,
જેમ મોરસ ભળી જાય છે ચા મા...
ચા જેવો જ કડક મારા જીવનનો રંગ બની ગયો છે...
આમ તો કઈ અઘરું નથી..
પરંતુ સવારે કાચી ચા ઉતરતા જેમ આખો દિવસ ખરાબ જાય છે..
આમ તારા ન હોવાથી મૂળ નું બદલાય જવું...
એ મારો નિત્યક્રમ બની ગયો છે....
From Heart