*💃🏼 આ ગૃહિણીઓ પણ*
*થોડી*
*પાગલ હોય છે!!!"*
*ધ્યાનથી આકાર આપીને*
*રોટલીઓ*
*ગોળ બનાવે છે*
*પણ પોતાના શરીર ને*
*આકાર*
*આપવાનું ભૂલી જાય છે*
*આ ગૃહિણીઓ પણ*
*થોડી*
*પાગલ હોય છે!*
*પૂરો સમય આપીને ઘરનો*
*દરેક ખૂણો ચમકાવે છે*
*બસ વિખરાયેલી લટો ને*
*સુલજવાનો*
*સમય નથી આપી શકતી*
*આ ગૃહિણીઓ પણ*
*થોડી*
*પાગલ હોય છે!*
*કોઈ બીમાર પડે તો*
*આખું ઘર*
*માથે લઇ લે*
*પોતાનું દર્દ વણજોયું કરી*
*બધી*
*તકલીફો ટાળી દે છે*
*આ ગૃહિણીઓ પણ*
*થોડી*
*પાગલ હોય છે!*
*લોહી પાણી એક કરી*
*બધાના*
*સપનાઓ સજાવે છે*
*પોતાની અધૂરી ઈચ્છાઓને*
*દિલમાં જ*
*દફન કરી દે છે*
*આ ગૃહિણીઓ પણ*
*થોડી*
*પાગલ હોય છે!*
*બધાની બલાઓ લે છે*
*બધાની*
*નઝર ઉતારે છે*
*જરા કાઈ ઊંચ નીચ*
*થાય તો*
*બધાની નઝરો થી પડી જાય છે*
*આ ગૃહિણીઓ પણ*
*થોડી*
*પાગલ હોય છે!*
*એક બંધન મા*
*બંધાય ને*
*કેટલાય સંબંધ*
*સાથે લઇ ને ચાલે છે*
*હોય કાઈ પણ*
*મુશ્કિલ*
*પ્રેમથી બધાને રાખે છે*
*આ ગૃહિણીઓ પણ*
*થોડી*
*પાગલ હોય છે!*
*પિયર થી*
*સાસરા સુધીની*
*બધીજ જવાબદારી ઉપાડે છે*
*કાલની લાડો રાણી*
*આજની*
*સ્ત્રી બની જાય છે*
💗🌹
*હમણા આવેલી આજ ની*
*ખાસ નવી*
*રચના દરેક દીકરી. સ્ત્રી માટે છે સમર્પિત*🥀💐💃🏼
*🌷એક મેઘાણી કવિ ની રજૂઆત.*