વાત વાત માં એક રાત વહી ગઈ
વાત વાત માં એક યાદ વહી ગઈ
વાત વાત માં એક આસ રહી ગઈ
વાત વાત માં એક પ્યાસ રહી ગઈ
વાત વાત માં એક તું મળી ગઈ
વાત વાત માં એલ મેક મળી ગઈ
વાત વાત માં એક સાથ મળી ગઈ
વાત વાત માં એક સંગાથ મળી ગઈ
વાત વાત માં એક જિંદગી મળી ગઈ
વાત વાત માં એક જિંદગી ઝડી ગઈ....
-- રાજેશ મોરડીયા --