હેકડો ભગવાન મથે વારો, બેયો ધરતી તે ડોક્ટર સારો.
રાળ કરે ને અચે, વેને ખેલધો, તેર ભગવાન હેતે મેલધો.
મારા ભેગી ફેરાઈ ને નેરીયે ધબકારા, ઉંચા કરે નેરે પલકારા.
સુઈ ભેગી રખે હેકડી સંધેલા, બેઈ રખે કાંડે તે બધેલા.
ગણે જમ્યા અઈ હોટલ મેં, તડે અસી ચડાયુ બોટલ નસે મેં.
નર ચે નેરે વેરચી રે ધવાખાનુ, એનીજો ડી વેને ધવાખાને.
નર