" દસ્તક ".
આપણને આપણા જીવનમાં મળતી પ્રત્યેક ક્ષણનો ઉપયોગ, જૂની યાદો વાગોળવા કે પછી,
આવતીકાલના સપનાઓ જોવામાં વ્યતીત કરવા કરતાં,
એક " તરવૈયાની જેમ ",
સમયની સામે જઈ, બંને હાથોથી વારાફરતી,
આપણા જીવનમાં આવતી એક-એક ક્ષણને,
પાછળ ધકેલતા, હોંશે-હોંશે ને એકધારા આગળ વધતા રહીએ.
સમયનું મહત્વ, જુઓ યૂટ્યુબ શોર્ટ્સ
https://youtube.com/shorts/lqKnHVSojbw?feature=share